અમદાવાદ
બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગરોડીયા ગામની સીમમાં બનેલ ખૂનના ગન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગરોડીયા ગામની સીમમાં બનેલ ખૂનના ગન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ બોપલ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી/ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સીસ દ્વારા તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ અને આધારભતૂ બાતમી મળતા આરોપી ઈન્દ્રજિસિંહ ઉર્ફે મુન્નાભાઇ સ/ઓ મહિપતસિંહ અજીતસિંહ વાઘેલા રહે. સી/૮, અનન્ય રેસીડન્સી, આર્યમાન બાંગ્લોઝની સામે, શિલજ તા.ઘાટલોડીયા મુળ રહે. ગરોડીયા ગામ દરબારવાસ, તા.સાણંદ જી.અમદાવાદને ઝડપીપાડી તેની આગવી ઢબે યુક્તિ-પ્રયુક્તિથી પુછ પરછ કરતા આરોપી મરણજનાર સાથે જમીન દલાલી તેમજ પૈસાની લેતી-દેતી કરેલ હોય, જે બાબતે મનઃદુખ ઉભુ થતા મરણજનારને આરોપીએ ગાંભીર ઇજાઓ પહોચાડી મ્રુત્ય નિપજાવેલ હોવાની કબુલાત આપેલ હતી.