Dholka
ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના
ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની
પુણ્યતિથિ (મહાપરિનિર્વાણ દિવસ) નિમિત્તે કોઠ ગામ ખાતે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ને કોઠ ગામ પંચાયત માં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી