ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોઠ અને બેગવા રોડ સીંગલ પટ્ટી પર ભયંકર એક્ષીદંડ
બાઈક સવાર અને બુલેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
તેમાં ઘટના સ્થળે જ એક સવાર નું મૃત્યુ નિપજ્યું હતું અને એક સવાર ને દવાખાને ખસેડવામાં આવ્યા
રીપોર્ટર સુખદેવભાઈ પરમાર
ઇન્ડિયા ટીવી લાઈવ અમદાવાદ